કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે મથુરાના બાંકે બિહારી મંદિરમાં શુક્રવારે

સવારે બે વાગ્યે મંગળા આરતી સમયે અભૂતપૂર્વ ભીડને કારણે

ધક્કામુક્કીથી ગુંગળામણને કારણે બે દર્શનાર્થીઓના મૃત્યુ

૬ ઘાયલ.

આ આરતી વર્ષમાં એક જ વાર યોજાય છે.

બાંકે બિહારી મંદિરમાં મોડી રાતથી જ લોકો ઉમટવા લાગ્યા હતા!