*📌 ભરૂચ વાસીઓ માટે રાહતનાં સમાચાર*
નર્મદા નદી ભયજનક સપાટી નીચે પહોંચી, રાતે 9.30 વાગે જળસ્તર 23.73 ફુટ થયું.
નર્મદાની ભયજનક સપાટી 24 ફુટ છે.
ડેમમાંથી છોડાતાં પાણીની માત્રા ઓછી થતા જળસ્તર માં ઘટાડો થયો
સતત ત્રણ દિવસથી રેવાજીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
#livenews #brekingnews
