*કડી*

કડી તિરંગા યાત્રામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે અકસ્માત

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લીધા

નિતિન પટેલને ઢીંચણમાં ઈજા થતાં હોસ્પીટલમાં ખસેડાયા