*BREAKING અમદાવાદ*

 

અમદાવાદ ઓઢવ પોલીસના ખાસ ખાનગી માણસ પર લાગ્યો હત્યાનો આરોપ

 

ઓઢવના દુર્ગેસ પટેલ પર હત્યાનો આરોપ. સીઆઈડી ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ.

 

ઝોન 5 સ્ક્વોડના પીએસઆઈનો ખાસ માણસ ગણાય છે દુર્ગેસ પટેલ

 

ફરિયાદ થવા છત્તા આરોપી પોલીસ પકડની બહાર. પોલીસ સાથે નજીકનો ઘરોબો હોવાની લોકોમાં ચર્ચા..