ભરૂચ: ભરૂચમાં છપ્પનિયા દુકાળ થી દિવાસો ના એટલે કે અષાઢ વદ ચૌદસ ની રાત્રિએ મેઘરાજા ની સ્થાપના કરવામાં આવે છે.
તે જ નિયમ અનુસાર અષાઢ વદ ચૌદસના રાત્રિએ મેઘરાજાની પધરામણી માટે પુજા કરી મધ્ય રાત્રિએ ભોઇ જ્ઞાતિ દ્વારા મેઘરાજાની સ્થાપના કરવામાં આવી હતી*
ઇન્ડિયા ક્રાઇમ મિરર