બોટાદ ઝેરી કેમિકલ કાંડ બાદ ગૃહવિભાગની મોટી કાર્યવાહી
અમદાવાદ ગ્રામ્ય-બોટાદ પોલીસ અધિકારીઓ પર એક્શન
6 અધિકારીઓ સસ્પેન્ડ, 2 SPની બદલી
2 DySP, 1 CPI, 1 PI, 2 PSI સસ્પેન્ડ કરાયા
બોટાદ SP કરણરાજ વાઘેલાની બદલી
અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્ર યાદવની બદલી.