ખા.શાળાની ફી મુદ્દે HCનો ચુકાદો
ખાનગી શાળાઓ નફાખોરી નહીં કરી શકે
સુવિધા બાબતે ફી વસુલી શક્શે
એડમિશન, સત્ર અને ટ્યુશન ફી લઇ શકશેઃHC
ભવિષ્યના ડેવલેપમેન્ટ માટે કોસ્ટ વસુલી શક્શેઃHC
ખા.શાળાઓ અતિશય વધારે ફી નહીં લઇ શકે
FRC વેરિફિકેશન વગર ક્લેમ નકારી નહીં શકે
FRC ખા.શાળાનું લીઝ, રેન્ટ નકારી નહીં શકે
પગારધોરણ મુદ્દે FRC તપાસ કર્યા વગર નહી કરી શકે નિર્ણય