મચ્છી મારવા ગયેલ

નાંદોદ તાલુકાના ઓરી ગામના શખ્સનું નર્મદા નદીમાં ડૂબી જતા મોત

 

રાજપીપલા, તા 22

મચ્છી મારવા ગયેલ

નાંદોદ તાલુકાના ઓરી ગામના

60વર્ષીય શખ્સ નારણભાઈ દલપતભાઈ વસાવા (રહે. નરખડી )નું નર્મદા નદીમાં ડૂબી જતા મોતનીપજ્યું છે. રાજપીપલા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે.

બનાવની વિગત અનુસાર તા.૧૮/૦૭/૨૦૨૨ નારોજ

નારણભાઈ દલપતભાઈ વસાવાનરખડી ગામે નર્મદા નદીમાં મચ્છી મારવા માટે ગયેલ. તે વખતે નર્મદા નદીના

ઉંડા પાણીમાં તણાઈ જતા તા.૨૧/૦૭/૨૦૨૨ ના રોજ ઓરી ગામ નજીક

નર્મદા નદીના પાણીમાંતણાઈ જવાથી મરણ ગયેલ હાલતમાં મળી આવેલ છેપોલીસે લાશ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

 

રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા