*એક દિન કા સીએમ ફિલ્મ સાભળીયું હશે પણ અહિયાં તો રીઅલમાં એક દિન કા કલેક્ટર બનવાની તક*

આગામી 8 માર્ચ નારોજ મહિલા દિવસ છે તે પહેલા એક અનોખી પહેલ તરીકે મહારાષ્ટ્રમા બુલાઢાણા જિલ્લા પ્રશાસન સરકારી વિદ્યાલયોની મેઘઆવી છોકરીઓનો આત્મવિશ્વાસ વધારવા અને શાનદાર પ્રદર્સન કરવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ રહ્યુ છે જેના ભાગરૂપે એક દિવસ કે લિયે કલેક્ટરના રૂપમાં કાર્ય કરવાનો અવસર આપવામાં આવી રહ્યો છે બુલઢાણાની કલેક્ટર સુમન ચંદ્રાને બુધવારે કહ્યુ કે, આ પહલ છોકરીઓને પ્રશાસનની કાર્યપ્રણાલી અને સામાજિક અને અન્ય મુદ્દાઓ સાથે લડવા માટે જાગૃત કરશે.એક દિવસ માટે કલેક્ટર બનવા અને તેમની કુર્સી પર બેસવાની તક આપવામા આવી રહ્યો છે. તેમણે આગળ કહ્યુ કે, આ પહલથી છોકરીઓને તક આપવામાં આવે તો, તે સમાજમાં કેવા પ્રકારના ફેરફાર લાવવા ઈચ્છે છે એક દિવસ માટે મળશે તક