*ગજરાત પ્રદેશ પત્રકાર એકતા સંગઠન આલીયા માલિયાઓ સામે લાલધૂમ*

*સમગ્ર ગજરાતના તમામ જિલ્લાઓમાં એકજ દિવસે બપોરે ૧૨.૦૦-ના ટકોરે* *આગામી ૯મી માર્ચે સોમવાર નારોજ કલેકટરશ્રી/મામલતદારઓને આવેદનો આપવાન નો* *પત્રકાર એકતા સંગઠનના જિલ્લા/ શહેર પ્રમુખોને અધ્યક્ષ આદરણીય શ્રી લાભુભાઈ કાત્રોડીયા નો આદેશ*
સુરતમાં તાજેતરમાં એક સમાજ સેવાના નામે પોતાનો તોડ તાડ ફંડ ફાળા નો ધંધો કરી તાગડ ધિન્ના કરી ફાટીને ધુમાડે ગયેલો માણસ રૂપી આખલો એક પત્રકારને મારી વિડિયો ઉતારી પોતે પોલીસ કે જજ બની ઘરની ધોરાજી ચલાવી સમગ્ર પત્રકાર જગતને ગાળો ભાંડવા કે ચોપાનિયા વાળા તોડબાજ જેવા હલકટ શબ્દોનો વિડિઓ વાયરલ કરી પોતાની જાતને રાજા હરિશ્ચંદ્રનો અવતાર ગણાવી રહ્યો હતો આગામી સોમવારને તા -૯/૩/૨૦૨૦ નારોજ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં કલેકટરશ્રીને તેમજ દરેક તાલુકાઓમાં મામલતદારશ્રીને આવેદન આપી વિરોધ કરી આ વીડિયો વાયરલ કરનાર ટપોરી સામે પગલાં ભરવા કે માફી માંગે કરી પોતાનો આક્રોશ વ્યક્ત કરશે