*હેમાંગિની બેન સોલંકી દારૂનો નશો કરી ભણાવવા આવતી હોવાથી સસ્પેન્ડ*

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની રામપુરામાં આવેલી શાળા નંબર 126માં શિક્ષિકા હેમાંગિની બેન સોલંકી દારૂનો નશો કરી ભણાવવા આવતી હોવાથી સસ્પેન્ડ શિક્ષાના મંદિરમાં એક શિક્ષિકા દારૂ નો નશો કરીને આવે તો શું કહેવાય જ્યાં સરસ્વતીનો સાક્ષાત્ વાસ હોય છે આવા શિક્ષણના મંદિરમાં દારૂનું વ્યસન કરી આવનાર શિક્ષિકા સામે વારંવાર વાલી અને સ્ટાફના લોકોએ સમિતિને ફરિયાદ કરી હતી.