*કોરોનાના ડરથી દેશમાં 13 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા*

ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાના 72 દેશો સુધી પહોંચી ગયો છે, જેમાંથી ભારત પણ બાકાત રહ્યું નથી. કોરોના વાયરસને લઇને શેરબજારમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. જેની અસર હેઠળ દેશમાં રોકાણકારોના આશરે 13 લાખ કરોડ રૂપિયા ડૂબી ચુક્યા છે.
કોરોનાની વૈશ્વિક અસરથી શેરબજારમાં રોકાણકારોના શ્વાસ અધ્ધરમાર્કેટ થયું ડાઉન, ઉદ્યોગ-ધંધા પર મોટી અસર