*વાદળ ફાટવાથી હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભારે તારાજી*

 

લોકો ઘર છોડીને સલામત સ્થળે ભાગ્યા

 

સામડો ચેકપોસ્ટથી પૂહ તરફ લગભગ 7 કિમી દૂર વાદળ ફાટ્યું

 

કુદરતના આ પ્રકોપને કારણે અનેક લોકોના ઘર બરબાદ થયા હતા.