*સુરત: હવામાન વિભાગની આગાહીને લઇને સુરત પોલીસનું જાહેરનામું*

ડુમ્મસ અને સુવાલી બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો

માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચન.