બ્રેકિંગ ન્યુઝ..
કચ્છમાં મેઘતાંડવથી અનેક એરિયા પાણી-પાણી
કચ્છના અંજારમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ
મોડી રાતથી બપોર સુધી સતત અવિરત મેઘવર્ષા
ભુજમાં પણ અનરાધાર વરસાદ પડયો
ભુજમાં કલાકોમાં 7 ઈંચ વરસાદ
ગાંધીધામમાં પણ 6.5 ઈંચ વરસાદ
નખત્રાણામાં પણ 4 ઈંચ વરસાદ પડયો
માંડવીમાં 2.5 ઈંચ વરસાદ પડયો
માંડવીમાં NDRFની ટીમને તૈનાત કરાઇ
નીચાણવાળા વિસ્તારોમાં 12 જેટલા પાણીના પમ્પ લગાડાયા