*વડોદરાના પોર ગામે અકસ્માત*

ગેસ એજન્સીની ગાડી નીચે આવતા 2 વર્ષીય બાળકનું મોત

ગામની આશિષ સોસાયટીમાં ગાડી રિવર્સ લેતા સમયે અકસ્માત સર્જાયો

વરણામા પોલીસે ગાડી ચાલકની કરી ધરપકડ.