*ભરૂચ: જંબુસરના ઉચ્છદ પેટ્રોલ પંપ નજીક ટ્રક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો*

અકસ્માતમાં નવ લોકોને ઇજાઓ પહોંચી

ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 સેવાની મદદ વડે જંબુસર ખાતે સારવાર અર્થે ખસેડાયા.