જામનગર દારૂનું કટિંગ થાય તે પહેલાં બી ડિવિઝન પોલીસ ત્રાટકી. 144 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો.