.મુખ્ય સમાચાર.
* આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર ભાજપની મળશે બેઠક.
*આજે 8 વાગે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ યોજાશે.
*આજે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે રહેશે ઉપસ્થિત
*અમદાવાદ ખાતે કેના સોનાગરાની પ્રથમ પેઇન્ટિંગ પ્રદર્શની ધી કેના એકઝીબીટ ખુલ્લી મુકાઇ.
-વઘુ સમાચાર માટે જોતા રહો ઈન્ડિયા ક્રાઈમ મિરર ન્યૂઝ ચેનલ.