*ટેબ્લો વિજેતા ટીમે રાજ્યના સીએમને વિજેતા ટ્રોફી સુપ્રત કરી*

*ટેબ્લો વિજેતા ટીમે રાજ્યના સીએમને વિજેતા ટ્રોફી સુપ્રત કરી*

 

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત ટેબ્લો વિજેતા ટીમે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિધિવત રીતે મુલાકાત લઈને વિજેતા ટ્રોફી સુપ્રત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના સચિવ અવંતિકાસિંધ ઔલખ, માહિતી નિયામક કે.એલ.બચાણી સહિત માહિતી ખાતાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.