*બ્રેકિંગ રામોલ અમદાવાદ*
અમદાવાદમાં ડીજી વિજીલન્સનો સપાટો
રામોલ પોલીસ સ્ટેશનની હદમાં મહાદેવનગરના ટેકરા ઉપરથી નાગજી નામના બુટલેગરના ત્યા દરોડો પાડ્યો હતો અને અંદાજે ૭ પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પકડાયો
સૂત્રો દ્વારા માહિતી મળી હતી.
કે આ બાબતે રામોલ પોલીસ ઇન્સ્પેકટર અજાણ હતા.
ઘણા સમયથી નાગજી નામનો બુટલેગર તેની ચાલીમા જાહેરમાં ઈંગ્લીશ દારૂનો વ્યવસાય કરતો હતો.
જેની માહિતી રામોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર રાણાથી છુપી રાખવામા આવી.હતી.