રથયાત્રા પહેલા AMCના પદાધિકારીઓ અને અન્ય કેટલાંક અધિકારીઓ જગન્નાથજી મંદિરથી સરસપુર સુધીના રૂટ ઉપર સમીક્ષા કરશે, બાકી કાર્યો તાકીદે પૂર્ણ કરવા આદેશ, જર્જરિત મકાનોની પણ સમીક્ષા કરાશે, રૂટ ઉપર 250થી વધુ જર્જરિત મકાનોને અપાઈ છે નોટિસ.

#Rathyatra #jaganath #AMC