વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સપેકટર ગોહેલ સાહેબને ઇશીતા શર્મા નામની જશેાદાનગરની નાની દીકરી પોતે સાયકલ લાવવા ભેગા કરેલા ગલ્લા ના તમામ પૈસા પોલીસ સ્ટેશનમાં રૂબરૂ આપીને ઉત્તમ દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું

વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સપેકટર ગોહેલ સાહેબને ઇશીતા શર્મા નામની જશેાદાનગરની નાની દીકરી પોતે સાયકલ લાવવા ભેગા કરેલા ગલ્લા ના તમામ પૈસા પોલીસ સ્ટેશનમાં રૂબરૂ આપીને ઉત્તમ દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું.