આજે ગુજરાત કોંગ્રેસ અગ્નિપથ યોજના અને EDની કાર્યવાહી મુદ્દે વિરોધ કરશે*

અમદાવાદના પાલડી કોંગ્રેસ કાર્યાલયથી ટાઉન હોલ સુધી રેલી યોજશે.