બ્રેકિંગ ન્યુઝ ..કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને થયો કોરોના ,વિધાનસભા ખાતે થઈ રહેલા ટેસ્ટમાં ત્રણ ધારાસભ્યો પોઝિટિવ

બ્રેકિંગ ન્યુઝ ..કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને થયો કોરોના ,વિધાનસભા ખાતે થઈ રહેલા ટેસ્ટમાં ત્રણ ધારાસભ્યો પોઝિટિવ. પુનાભાઈ ગામીત નાથાભાઈ પટેલ અને વિરજીભાઇ ઠુંમર ને લાગ્યું સંક્રમણ