*બનાસકાંઠા પાંથાવાડાથી દારૂ ઝડપાયો*

DySPનો ડ્રાઈવર દારૂ સાથે ઝડપાયો

CID ક્રાઈમના DySPની ગાડીમાંથી દારુ ઝડપાયો

17 પેટી દારૂ સાથે 2 આરોપીની અટકાયત