*અમદાવાદઃ નારોલ પોલીસે અસામાજિક તત્વોની કરી અટકાયત*

કર્ણાવતી પોલીસ ચોકી નજીક મોડીરાત સુધી રોડ પર બેસતા યુવકોને ઠપકો આપતા હોમગાર્ડ જવાન પર હુમલો થયો હતો