દિલ્હી: સંયુક્ત સંમેલનમાં PM મોદીનું સંબોધન

 

તમામ રાજ્યોના સીએમ અને ન્યાયધીશો ઉપસ્થિત

 

સંયુક્ત બેઠકનું ઉદ્દઘાટન PM મોદીએ કર્યું

 

“ડિજિટલ અભિયાનને આગળ વધારવાનું છે”

 

” દેશ નવા અમૃત સંકલ્પો લઈ રહ્યો છે”

 

“આપણે ભવિષ્યનું ધ્યાન રાખવાનું છે”

 

“ન્યાયપાલિકાની ભૂમિકા સંવિધાનના સંરક્ષક”