સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લાં 66 દિવસથી ચાલી રહેલું આંદોલન આજે સમેટાય ગયું છે. ગીર બરડો આલોચના સૌરાષ્ટ્રના આદિવાસીઓને ન્યાય મળે તે હેતુસર છેલ્લાં ઘણાં સમયથી આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે બેઠક થઈ હતી, ત્યારે આજે આ મામલે સુખદ સમાધાન આવતાં ગાંધીનગરમાં ચાલતું આંદોલન આજે પૂરું થઈ ગયું છે. જો કે પોરબંદરમાં આ આંદોલન યથાવત જ રહેશે. રમેશ ધડૂકે જણાવ્યું કે કોઈપણ સમાજને અન્યાય ન થાય તેવી ખાતરી સરકારે આપી છે.
Related Posts
*📌ભરૂચ: વાગરા તાલુકાનાં સુવા ગામનાં સાયકલોન સેન્ટરની પાછળથી જુગાર ઝડપાયો*
*📌ભરૂચ: વાગરા તાલુકાનાં સુવા ગામનાં સાયકલોન સેન્ટરની પાછળથી જુગાર ઝડપાયો* દહેજ પોલીસે પાંચ જુગારીઓને રૂ. ૨૧,૯૩૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી…
આવતીકાલે સોમવારે આ વખતે રાજપીપળામાં પહેલીવાર કોરોના મહામારી ને કારણે કાછીયાવાડ સંસ્કારી યુવક મંડળ દ્વારા રાવણના પૂતળાનું દહન કાર્યક્રમ નહીં યોજાય.
આવતીકાલે સોમવારે આ વખતે રાજપીપળામાં પહેલીવાર કોરોના મહામારી ને કારણે કાછીયાવાડ સંસ્કારી યુવક મંડળ દ્વારા રાવણના પૂતળાનું દહન કાર્યક્રમ નહીં…
47મા સ્થાપના દિવસની રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરતું ભારતીય તટ રક્ષક દળ. જીએનએ ગાંધીનગર: ભારતીય તટરક્ષક દળે બુધવારના રોજ પોતાના…