*અમદાવાદમાંથી નશાનો કાળો કારોબાર પકડાયો*
MD ડ્રગ્સ, ચરસ અને ગાંજાનો જથ્થો પકડાયો
વસ્ત્રાપુરમાંથી ATSએ એક આરોપીને ઝડપ્યો
આરોપી અમરેલીના રાજુલાનો રહેવાસી
અમદાવાદમાં ડ્રગ્સની ડિલિંગ આવ્યો હતો આરોપી
80 ગ્રામ MD ડ્રગ્સ, 325 ગ્રામ ચરસ, સાડા ત્રણ કિલો ગાંજો