ઇન્દિરા સર્કલ પાસે પુરપાટ આવતી હોન્ડા સિટી કરાએ એક રિક્ષા ને ફંગોળી રિક્ષા માં બેઠેલા 4 માં થી 3 જણા ને ગંભીર ઇજા

ઇન્દિરા સર્કલ પાસે પુરપાટ આવતી હોન્ડા સિટી કરાએ એક રિક્ષા ને ફંગોળી રિક્ષા માં બેઠેલા 4 માં થી 3 જણા ને ગંભીર ઇજા કાર ચાલક કાર મૂકીને ગાયબ ઇજા ગ્રસ્તો ને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડયા