*સુરતના ઉધના વિસ્તારમાં આગનો બનાવ*

ડાઈંગ મીલના બોઈલરમાં ભીષણ આગ

ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ સ્થળ પર

આગ લાગવાનુ કારણ હજુ અકબંધ.