*અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો*
_આણંદ,ખેડા,મહિસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકો માટે સારા સમાચાર આવી ગયા છે._
_ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં રૂ.10નો વધારો કર્યો છે._
_પ્રતિ કિલો ફેટના રૂ.730ના વધીને રૂ.740 કરી દીધા છે._
_આણંદ,ખેડા,મહિસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકોને મોટો લાભ થશે_…🖋