પાટણ રાધનપુર
રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે થી હથીયાર સાથે બે આરોપીને ઝડપી પાડયા
પાટણ એસોજી એલસીબી અને રાધનપુર પોલીસ એ બે દેશી કટા અને એક પીસ્તોલ અને ૧૦/ કાટીસ સહિત ત્રણ હથીયાર સાથે બે આરોપીને ઝડપી પાડતી પાટણ એસોજી ૫૨૦૦૦/ હજાર ની કિંમત ના હથીયાર પકડી પાડી રાધનપુર પોલીસ સ્ટેશને ખાતે સોંપવામાં આવેલ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે થી
બંને આરોપી ઝબ્બે કરી રાધનપુર પોલીસ સ્ટેશને ખાતે લાવી કાર્યવાહી હાથ ધરી. વધુ તપાસ માટે રાધનપુર પોલીસ ને સોંપવામાં આવેલ