ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આગામી અઠવાડિયે જાહેર થશે

પહેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને તે બાદ ધોરણ 10નું પરિણામ જાહેર થશે