સુપ્રીમ કોર્ટે શુક્રવારે આર્ય સમાજ દ્વારા જાહેર કરવામાં આવેલા લગ્ન પ્રમાણપત્રને કાયદાકીય માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરથનાની બેંચે કહ્યું કે, આર્ય સમાજનું કામ અને અધિકારક્ષેત્ર લગ્નનું પ્રમાણપત્ર આપવાનું નથી. મેરેજ સર્ટિફિકેટ આપવાનું કામ માત્ર સક્ષમ અધિકારીઓ જ કરે છે. કોર્ટ સમક્ષ અસલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
Related Posts
*ત્રણ રાજ્યોમાં બીજેપીને બહુમતી મળતા, જામનગર શહેર ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી*
*ત્રણ રાજ્યોમાં બીજેપીને બહુમતી મળતા, જામનગર શહેર ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી* જામનગર, સંજીવ રાજપૂત: પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને…
ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે લાલ આંખ:મોરબીના ખાખરેચી દરવાજા પાસેથી દેશી પિસ્તોલ અને જીવતા કાર્તૂસ સાથે એક આરોપી ઝડપાયો. મોરબી શહેરના ખાખરેચી…
હળવદના શક્તિનગર પાસે ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત: એકનું મોત હળવદ ધ્રાંગધ્રા હાઇવે પર આવેલ શક્તિનગર ગામ નજીક મોડી સાંજે…