આજ રોજ તારીખ 21 /5/ 2022ના દિવસે સૂર્યમુખી હનુમાનજી મહારાજ ની જગ્યા પાસે બગસરા રોડ ઉપર સૂર્યમુખી દ્વાર નું ખાતમહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં શ્રી ગૌ ભક્ત ગોબર ભગત ના હસ્તે ખાત મુર્હૂત કરવામાં આવ્યું હતું
જેમાં સૂર્યમુખી હનુમાનજી મંદિરના સંત શ્રી ભરથ નાથજી પણ હાજર રહ્યા હતા આ દ્વાર કુંકાવાવ ને સુશોભીત કરવા માં યોગ્ય ભૂમિકા આપશે
આ દ્વાર ના દાતા શ્રી કિશોર ભાઈ ગોબર ભાઈ કાછડીયા ને કુંકાવાવ ગ્રામ પંચાયત તેમજ ગ્રામ જનો તરફ થી ખૂબ ખુબ આભાર વ્યક્ત કરવા માં આવ્યો હતો તેમજ આ પ્રસંગ નિમિતે સરપંચ શ્રી કુંકાવાવ મોટી સંજય ભાઈ લાખાણી ( ફૌજી) તેમજ શૈલેષ ભાઈ વઘાસીયા. દેવેન્દ્ર ભાઈ ચોવટીયા. ગોપાલ ભાઈ અંટાળા. મનસુખ ભાઈ પઘડાળ. (USA) જયંતી ભાઈ રાંક. મનસુખ ભાઈ સંજય ભાઈ ગલથીયા. બાબરીયા . જીવરાજ ભાઈ ધાધલ. રાજુ ભાઈ દુહિરા. પરસોતમ ભાઈ અસોદરિયા. વિપુલ ભાઈ દૂધાત. મયુર ભાઈ સાનિયા . મનીષ ભાઈ ભેસાણીયા પ્રિતેશ ભાઈ ડોબરીયા .લાલભાઈ મુલાણી. ધનજી ભાઈ ડોબરીયા મયુરભાઈ દુધાત ઘનશ્યામભાઈ. જીમી ભાઈ ભુવા. દિવ્યેશ ભાઈ જોશી ડોક્ટર ચૌધરી સાહેબ. ઘટાભાઈ. રમેશ ભાઈ આસોદરિયા ભાયા ભાઈ ડવ. હરસુખ ભાઈ મયુર ભાઈ કુંજડીયા. દેવાણી. રાજુ ભાઈ દેસાઈ. ધીરુ ભાઈ ટાઢાની. તેમજ ગામ ના આગેવાનો બહોળા પ્રમાણમાં હાજર રહ્યા હતા
સૂર્યમુખી દ્વાર નું ખાતમુહૂર્ત ભક્તિભાવ રીતે કરવામાં આવ્યું અને સરપંચ શ્રી સંજય ભાઈ લાખાણી યે કિશોર ભાઈ કાછડીયા તેમજ તેમના પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો અને શ્રી ગોબર ભગત ના આશીર્વાદ લીધા હતા.
રિપોર્ટર:- હિરેન ચૌહાણ અમરેલી