ખંભાતમાં તોફાન બાદની સ્થિતિને લઈને એસપી અજિત રાજીઆનીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ખંભાતમાં હાલ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. કોમી તોફાન કેસમાં 112 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ટેક્નિકલ સર્વેલન્સથી 45થી વધુ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. આરોપીઓને પકડવા માટે પોલીસની જુદી જુદી 7 ટીમો કાર્યરત છે.પુરાવાના આધારે 45થી વધુ આરોપીની ઓળખ થઇ
Related Posts
જામનગર રાષ્ટ્રપતિના 24 માર્ચે કાર્યક્રમ મોકૂફ રખાયો.
જામનગર રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈ 24 માર્ચે યોજાનાર સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મોકૂફ રખાયો.
*જામનગર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ફિઝિયોથેરેપી કેમ્પ યોજાયો*
*જામનગર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ફિઝિયોથેરેપી કેમ્પ યોજાયો* જામનગર, સંજીવ રાજપૂત: ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર દ્વારા શહેરમાં સેતાવડ ખાતે અદ્યતન…
અમદાવાદી ભાઈ-બહેન દ્વારા ગામડાંના લોકોને રોજગારી પુરી પાડવા માટે પંચગવ્ય પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી હતી.
અમદાવાદી ભાઈ-બહેનની અનેરી કમાલ અત્યાર સુધી 2000 લોકોને રોજગાર આપી ચૂકેલ અમદાવાદી ભાઈ-બહેન દ્વારા ગામડાંના લોકોને રોજગારી પુરી પાડવા માટે…