દમણ પાલિકાના કાઉન્સિલ સલીમ બારવટીયા પર ધાણીકૂટ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. ખરીવાડ સ્થિત શોરૂમ પર અજાણ્યા શખ્સોએ 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ કરતા સલીમ બારવટીયા ત્યાં જ ઢળી પડયા હતા. ફાયરિંગ કરીને હત્યારાઓ ફરાર થઇ ગયા છે. ઘટના બનતા દમણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. નોંધનીય છેકે 2 વર્ષ અગાઉ પણ વલસાડ જિલ્લામાં સલીમ બારવટીયા પર ફાયરિંગ થયું હતું.
દમણ પાલિકાના કાઉિન્સલર સલીમ બારવટીયા પર ફાયરિંગ ૩ થી ૪ રાઉન્ડ ફાયરિંગ કરીને અજાણ્યા શખ્સો ફરાર ફાયરિંગમાં સલીમ બારવટીયાનું મોત ખરીવાડ સ્થિત શોરૂમ પર બની ઘટના ૨ વર્ષ અગાઉ પણ વલસાડ જિલ્લામાં સલીમ બારવટીયા પર થયું હતું ફાયરિંગ