બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૨૦૨૬૮/૨૦૨૨ IPC-૪૨૭.૪૪૭,૪૩૦ ના ગુન્હાના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી બગસરા પોલીસ

અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં અનડીટેકટ ગુોઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા મીલકત વિરૂધ્ધના અનડીટેકટ ગુનઓને શોધી કાઢવા ખાસ ઝુબેશ રાખેલ અને જરૂરી સુચના આપેલ હોય તેમજ જે.પી ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક સાહેબ અમરેલીનાઓના માર્ગદર્શન ડેઠળ એ એમદેસાઇ સાહેબ પો.ઇન્સ. બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા અમરેલી બગસરા પોલીસ સ્ટેશન ગુર ૧,૧૧૧૯૩૦૦:૨૨૦૬૮/૦૨૨ – ૪૭.૪૪૭,૪૩0 મુજબના કામના ફરીયાદીની વાડીએ કોઇ અજાણ્યા ઇસમે આર્થીક નુકશાન કરવાના ઇરાદે ગેરકાયદેસર પ્રવેશ કરી ફરી ની વાડીની બોરીંગદારનો પાઇપ તોડી સબમર્શીબલ મોટર વાયર સાથે બૌરીંગદારમાં નાખી બોરીંગદાર બુરી દઇ તેમજ કૂવાની સબમર્શીબલ મોટર નો પાઇપ કાપી મોટર કૂવામાં નાખી દઈ તેની સાથે નો કેબલ વાયર પણ કુવા નાખી છે જે કેબલ વાયર ની કિ.રૂ.૨૦,૦૦૦/- તથા બોરીંગદારની સબમર્શીબલ મોટર ની કિ.રૂ.૪૦,૦૦૦/-તથા બોરીગદારના કેબલવાયર જેની કિ.રૂ.૫૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧,૧૦,૦૦૦/- નું નુક્શાની થયેલ એય જે સદરહુ ગુન્હાના કામે ફરીયાદીના અગાઉના ભાગીયા રમેશભાઇ રણછોડભાઇ શીંગાળા રહે.વાડાસા તા જેતપુર જી.રાજકોટ વાળાને બગસરા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે.

પડાયેલ આરોપી:–

રમેશ રણછોડભાઇ શીંગાળા ઉ.વ-૫૭ ધંધી-ખેતી રહે-વાડાસડા તા-જેતપુર જી-રાજકોટ વાળાને ધોરણસર અટક કરેલ છે. ગુન્હાની વિગત:

 

મજકુર ઇસમ ફરીયાદીની વાડીએ છેલ્લા ત્રણ વર્ષથી ભાગ્ય રાખી રહેતો હોય અને આ વર્ષે ફરીયાદીએ આરોપીને ભાગ્યે રાખવા માટે વાડીના એક વિદ્યાની રકમ ડીરૂ૫૦૦૦/- થી વધારી કી.રૂ.૭૦૦૦/- ની કરેલ હોય જે રકમ બાબતે એક બીજાને મન મેળ ન થતા ફરી.એ ભાગ્ય આપવાની ના પાડેલ જે બાબતે નુ મનદુઃખ રાખી આ કામેના આરોપીએ ફરી.ની વાડીએ કી.રૂ.૧,૧૦,000/- નું નુકશાન કરેલ એચ અને મજકુર ને ઉપરોકત ગુનાના કામે અટક કરેલ છે.

 

આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ એમ.દેસાઇ તથા ના હેડ કોન્સ.ડી.ટી.બળસટીયા,અના હેડ કોન્સ એ.વી.જુણેજા પો.કોન્સ સંજયભાઇ ખાડક,તથા પો.કોન્સ.કનુભાઇ બાંભણીયા તથા સર્વેલન્સ ટીમ બગસરા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.

 

રિપોર્ટર:- હિરેન ચૌહાણ અમરેલી