જામનગર
જામનગરમાં બિલ્ડર પર ફાઈરિંગ મામલે મોટો ખુલાસો
કુખ્યાત જયેશ પટેલના ઇસારે જ ૧૪ શખ્સોએ મળી પ્લાન ઘડ્યો
૧૪ સખ્સોને ખંડણી નક્કી કરી કામ પર લગાવ્યા હતા જયેશે
ચાર સખ્સોએ વારદાતને અંજામ આપ્યો
પિસ્તોલ અને તમંચા અને કાર સાથે એક ટાબરિયા સહિત સાત સખ્સોની ધરપકડ
જયેશ પટેલ સહીત આઠ સખ્સો ફરાર, કેટલી ખંડણી ? ફરાર જયેશનો સંપર્ક કેવી રીતે થયો ?