દુગૉ વાહીની ગાંધીનગર જિલ્લા
International Women’s Day
PERSONAL PROTECTION AND SEFTY AWARENESS SEMINAR
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે दूर्गा वाहिनी ( सेवा • सुरक्षा • संस्कार ) દ્વારા એટલે કે, ૮ મી માર્ચ નાં રોજ વ્યક્તિગત સુરક્ષા અને સુરક્ષા જાગૃતિ નો ફ્રી સેમિનાર નું આયોજન
-
કરવામાં આવેલ છે.
રજીસ્ટ્રેશન કરાવવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો.
+918160065627 | +919725072322 | +919737761904
તારીખ : ૮ માર્ચ ૨૦૨૦
સમય : ૨:૦૦ થી ૫:૦૦ વાગ્યા સુધી…
સ્થળ : ભારત માતા મંદિર, સેક્ટર-7/A, ગાંધીનગર.