અમદાવાદ શહેર નાં અસલાલી સર્કુલ (રીંગ રોડ) નજીક થી આઈસર ગાડી માંથી ભારતીય બનાવટનાં વિદેશી દારૂ ની 250 નંગ પેટી ઝડપી પાડતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસ.