*કોરોનાએ ૪૪૪ અરબ ડોલર ડૂબાડ્યાં*

નવી દિલ્હીઃ ગયું અઠવાડિયું રોકાણકારો માટે કોઈ ખરાબ સ્વપ્ન જેવું રહ્યું. કેટલાય મોટા મોટા રોકાણકારોએ લાખો કરોડો રુપિયા ગુમાવ્યા. અરબપતિઓ માટે પણ આ અઠવાડિયું ખૂબ ખરાબ રહ્યું. પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના વાયરસ ફેલાવાના કારણે શેરબજાર નીચું આવ્યું અને દુનિયાભરના ૫૦૦ સૌથી અમીલ લોકોએ ૪૪૪અરબ ડોલર ગુમાવી દીધા