ભાજપ તડજોડનું રાજકારણ રમી શકે છે હાલની સ્થિતિએ જોવા જઇએ તો કુલ મત 179 છે. એટલે જેટલી સીટ ખાલી હોય એમાં એક ઉમેરીને તેને ચાર વડે ભાગવામાં આવે તો ચાર બેઠક જીતવા માટે પ્રતિ બેઠક 35.5 મત જોઇએ. હાલ કોંગ્રેસ પાસે પોતાની 74 બેઠક વત્તા બે અપક્ષ એમ કુલ 76 મત છે. એટલે 35.5 મતના ક્રાઇટેરિયા પ્રમાણે તેને બે સીટ મળી શકે એમ છે. હવે જો ભાજપ તોડ જોડનું રાજકારણ રમીને કોંગ્રેસના દસ ધારાસભ્યોને ગેરહાજર રખાવી શકે તો કોંગ્રેસના 76 મતની જગ્યાએ 66 મત થઇ જાય. તો ગેરહાજર રહેલા સભ્યોને બાદ કર્યા પછીની સંખ્યા પ્રમાણે ગણતરી કરવાની રહે. એટલે 169 ભાગ્યા ચાર કરતાં 33.4 મત થાય તો કોંગ્રેસને માત્ર એક જ સીટ મળી શકે
Related Posts
ગાંધીનગર મહાનગરપાલિકા ના સફાઈ કામદારો માં હાજરી બાબતે અસંતોષની લાગણી.
ગાંધીનગર મહાનગરપાલિકા ના સફાઈ કામદારો માં હાજરી બાબતે અસંતોષની લાગણી. સેક્ટર 6 ખાતે સફાઈ કામદારો એકત્રિત થઈ રહ્યા છે.
વડાપ્રધાનને આવકારવાં ભરૂચ જિલ્લો સજ્જ વડાપ્રધાનનાં કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ ✍️ મનિષ કંસારા ભરૂચ: આગામી તા.૧૦ ઓક્ટોબરના…
AC વાહનોથી દૂર રહો, AC વાહનમાં કોરોનાનું જોખમ વધારે
કોરોનાની મહામારી માં સૌથી વધારે એસી વાહનોમાં રહેનારા લોકો સંક્રમિત વધારે થયા છે ત્યારે ખુલ્લી ઓટોમાં સંક્રમિત ઓછા થયા છે…