બ્રેકિંગ ન્યૂઝ..

જિગ્નેશ મેવાણીના જામીન થયા નામંજૂર

મેવાણીને હજુ રહેવું પડશે આસામ જેલમાં

નીચેની કોર્ટે નામંજૂર કર્યા જામીન

પાલનપુરથી મેવાણીની થઇ હતી ધરપકડ

ટ્વીટ મામલે ફરિયાદ થયા બાદ થઇ હતી ધરપકડ

હવે HCના દ્વાર ખખડાવશે મેવાણી