*એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલની બદલી*

ખંભાત કોમી તોફાન કેસમાં વધુ બદલીઓ કરવામાં આવી છે. ખંભાત સીટી પીએસઆઇ મૌલિક ચૌધરીની બદલી થઇ છે. એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. પીએસઆઇ સહિત પાંચની ઉમરેઠ ખાતે બદલી કરવામાં આવી છે. કોમી તોફાન કેસમાં બેદરકારી દાખવવા બદલ બદલીઓ કરવામાં આવી છે.