*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના ત્રિ- દિવસીય પ્રવાસે આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાશનાથન અને મુખ્ય સચિવશ્રી પંકજકુમાર સહિતના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ કર્યુ હતું*.
Related Posts
શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ વિજેતા પ્રદીપસિંહ સિંધાનું સન્માન કરાયું.
ગુજરાત રાજ્ય એવોર્ડ ટીચર્સ ફેડરેશનના વાર્ષિક શૈક્ષણિક અધિવેશનમાં નર્મદાના રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ વિજેતા પ્રદીપસિંહ સિંધાનું સન્માન કરાયું. રાજપીપલા, તા.4…
નર્મદા સહિત ગુજરાતની તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ઝળહળતો વિજય થતાં સોશિયલ મીડિયામાં વોર જામ્યું .
સમર્થકોએ સોશિયલ મીડિયામાં જનતાએ ભાજપની કેમ જીતાડ્યા તેની કોમેન્ટ મૂકી. રાજપીપળા,તા.3 નર્મદા સહિત ગુજરાતની તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ઝળહળતો…
કોઈ તને ફૂલ નહિ મોકલે, કોઈ તને ચોકલેટ નહિ આપે, તને શું લાગે છે ? આટલી સરળતાથી કોઈ તને ગળે મળશે ?
કોઈ તને ફૂલ નહિ મોકલે, કોઈ તને ચોકલેટ નહિ આપે, તને શું લાગે છે ? આટલી સરળતાથી કોઈ તને ગળે…