ગુજરાતમાં IAS અધિકારીઓની આંતરિક બદલી

ગુજરાતમાં IAS અધિકારીઓની આંતરિક બદલી: IAS પ્રવિણા ડી. કે.ની કચ્છ-ભૂજના કલેક્ટર તરીકે તથા IAS સુજલ મયાત્રાની પંચમહાલ-ગોધરાના કલેક્ટર તરીકે બદલી