બ્રેકિંગ ન્યૂઝ:જગદીશ ઠાકોર બન્યાં પ્રદેશ કોંગ્રેસ નાં નવા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ની સત્તાવાર જાહેરાત

બ્રેકિંગ ન્યૂઝ:જગદીશ ઠાકોર બન્યાં પ્રદેશ કોંગ્રેસનાં નવા પ્રમુખ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ની સત્તાવાર જાહેરાત કરાઇ હાઇકમાન્ડે ચાવડાની કામગીરીની કરી પ્રશંસા જગદીશ ઠાકોરની પ્રદેશ પ્રમુખ તરીકે પસંદગી AICC દ્વારા સત્તાવાર રીતે કરાઇ જાહેરાત